વ્હાલ જો નાનકીનું
વ્હાલ જો નાનકીનું
એમ તો સાવ મફતમાં વેંચાઇ જાઉં...
વ્યવ્હાર જો લાગણી હોય...
હું આખો છલકાઈ જાઉં...
વ્હાલ જો નાનકીનું હોય.
એમ તો સાવ મફતમાં વેંચાઇ જાઉં...
વ્યવ્હાર જો લાગણી હોય...
હું આખો છલકાઈ જાઉં...
વ્હાલ જો નાનકીનું હોય.