STORYMIRROR

Rajni Parmar

Romance

2  

Rajni Parmar

Romance

પ્રેમ સાચો.

પ્રેમ સાચો.

1 min
13.7K


કહેવાય છે

મહેંદીનો રંગ પાકો

એટલો જ પ્રેમ સાચો

મારે તો ગાઢ કાળાશ

સાથે ધરોબો છે શી ખબર

કયાંથી વહેતું હશે આ વહેણ પ્રેમનું

તોય ભર્યોભર્યો રાખે છે મને હૈયાથી તરબોળ


Rate this content
Log in

Similar gujarati poem from Romance