Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rajni Parmar

Others

3  

Rajni Parmar

Others

પુસ્તક_દિન_વિશેષ....

પુસ્તક_દિન_વિશેષ....

1 min
6.8K


ભણવાનુ છોડયું

ને પુસ્તક ભૂલાયુ

એમાંય સોસીયલ મિડિયા

આવતાં તો જે થોડું ઘણું

એ પણ છૂટી ગયું.

ક્યારેક અછડતુ

અજાણ પણે પુસ્તક

હાથમાં આવી જાય

બાકીમારે તો ફેસબુક એજ એક પુસ્તક.


Rate this content
Log in