Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rajni Parmar

Tragedy Romance

2  

Rajni Parmar

Tragedy Romance

ઝંખું છું...

ઝંખું છું...

1 min
6.9K


તને ખબર છે ઇંતેજાર એટલે શું...?!

તને કદાચ ખબર હોય તો પણ એનો અર્થ સમજતી નથી...

બસ રાહ જ જોવડાવ્યા કરે છે...

જો તું આવવાની જ ના હોય તો હું રાહ ના જોઉં

પણ આગમનની આશ જગાવીને

સદંતર ભૂલી જાય કેમ ચાલે...?!


હું તો કયારનોય ચાલી જાઉં આ દુનિયા છોડીને

હરહમેંશ માટે પણ એક તારા આગમનની રાહે રોકાઇ જાઉં છું...

હંમેશાં રાહ જ જોતો રહું છું...

તું આવને મને ના જો તો મારો વાયદો ખોટો પડે

હરહમેંશ સાથ નીભાવવાનો...

તારી સાથે રહેવાનો...મને ખબર છે તું મારી અંદર જ છે...

પણ મારી એ એકલતાની ઝંખનાને કયાં સુધી મનાવુ...

હું તારો જ... ફક્ત તારો જ સાથ ઝંખું છું...


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy