STORYMIRROR

Mulraj Kapoor

Tragedy Inspirational

3  

Mulraj Kapoor

Tragedy Inspirational

જીવન

જીવન

1 min
215

જીવનમાં મેં ફૂલો માંગ્યા, 

સપના પણ એવા જ જોયા, 

પણ મને તો કાંટા મળ્યા, 

કાંટા ને પણ ફૂલ સમજ્યાં.


આંખ આડા કાન જ કર્યા, 

વેદના તણાં અનુભવ થયા, 

સમજણમાં જ ખોટા ઠર્યા, 

જીવન દર્શન ત્યારે થયા.


જીવન તો ત્યારે જ ખીલે, 

કાંટા અને ફૂલ બંને મળે. 

એક જ છોડ પર તો ઊગતાં, 

પૂરક બને એક બીજાના.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy