STORYMIRROR

Nirali Shah

Tragedy

3  

Nirali Shah

Tragedy

વિરોધ

વિરોધ

1 min
216

શાનો વિરોધ,

મોંઢા પર માસ્કનો ?

પણ શા માટે ?


ભલે વિરોધ,

અંતર માણસોમાં,

જીવે તો ખરો !


વળી વિરોધ,

 કોરોનાની રસીનો,

 કાં સમજશે ?


હવે વિરોધ,

 શાળાઓ ખોલવાનો,

વિદ્યાર્થીનું શું ?


પાછો વિરોધ,

 શાળા ફી ભરવાનો,

 શિક્ષકો મરે !


ફરી વિરોધ,

પરીક્ષા ના લેવાનો,

માતા પિતા છો ?

 


નવો વિરોધ,

ઓનલાઇન સ્ટડી,

એનો ઉકેલ ?


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy