Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy Others

3  

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy Others

વિકાસના નામે કર્યો વિનાશ

વિકાસના નામે કર્યો વિનાશ

1 min
190


માનવી એ કર્યો કુદરત તણો ઉપહાસ,

વિકાસના નામે કર્યો કુદરતનો વિનાશ,


આ ઑક્સિજન વિના રૂંધાઇ સૌના શ્વાસોશ્વાસ છે,

આજે કુદરત નિરાશ છે,

સૌ માનવીના મન ઉદાસ છે,


ધરતી પર ફેલાવ્યું પ્રદૂષણ,

બાકાત પણ ક્યાં આ આકાશ છે !


વૃક્ષોને કાપી,

તોડ્યો તે પંખીઓનો નિવાસ છે,


કર્યો તે પ્રકૃતિનો વિનાશ,

હવે ક્યાંથી થશે તારો વિકાસ ?

બધી જ જગ્યાએ પ્રદૂષણનો ત્રાસ,

કેવી રીતે આવશે તારા જીવનમાં ઉજાસ ?


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy