STORYMIRROR

Nisha Shukla

Tragedy

3  

Nisha Shukla

Tragedy

જિંદગી

જિંદગી

1 min
165

કોઈ નથી કરામત મારામાં

સૌને ખુશહાલ રાખું છું,

છે ક્ષમતા અનોખી મને ખુશહાલ રાખે છે !


રહું છું મનમોજી, છતાં ન સમજી કરામત,

તોય ક્યારેક બેહાલ,

ક્યારેક ખુશહાલ રાખે છે !


ફરક શું છે કરામત ને બિન-કરામતમાં,

જેવી છે એવી બહેતર

કાલ રાખે છે !


 ન કરી કરામત, હતી જિંદગી મારી ચલિત,

કરામત હવે જિંદગી મારી

અવિચલિત રાખે છે !


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy