STORYMIRROR

Jeetal Shah

Tragedy Inspirational

3  

Jeetal Shah

Tragedy Inspirational

જિંદગી

જિંદગી

1 min
167

ચાલી જઈશ છોડીને તને મઝધારમાં,

ચાલી જઈશ છોડીને તને મઝધારમાં,


મારી અસ્થિ ને કંધો દઈ ને કે'જે વાહ શું વાત છે, 

અગ્નિદાહ આપીને કહેજે, તું કેમ છે, 


દર્દ દુનિયાના ભૂલી મારા ચિત્ર જોઈને કે'જે, તારી યાત્રા સફળ થઈ,

કયારેક એકલું લાગે તો મારા ચિત્રને જોઈ હસી લેજે, 

કામથી થાકી ગયો હોય ,તો મને જોઈને કે'જે તું બોલાતી કેમ નથી,


જો તને કઈ મળે નહીં તો, 

અવાજ કરી દેજે, 

એકલું જો તને લાગે, 

તો મારી તસ્વીર હાથમાંં લઈ રડી લેજે. 

જો તને હું મઝધારમાં છોડીને....


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy