STORYMIRROR

LALIT PRAJAPATI

Tragedy

4  

LALIT PRAJAPATI

Tragedy

સન્યાસ

સન્યાસ

1 min
340

જીવી શકાય છે આધાર વગર

મરી શકાય છે કોઈ ભાર વગર


જે પર સેવામાં પરસેવો પાડે

ચાલશે એને "આભાર" વગર


આમતો કમી નથી હવે કો'પણ

કેમ કરી ચાલશે યાર વગર !


ગલીમાં જેની બહાનાથી જતાં

એ જ સૂના છે અમારી લટાર વગર


સન્યાસી બનવા સન્યાસ લેવો પડે ?

સંસારમાં ઘણું બધું છે સંસાર વગર 


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from LALIT PRAJAPATI

મજાનુ

મજાનુ

1 min વાંચો

લગાવ

લગાવ

1 min વાંચો

વર્ષા

વર્ષા

1 min વાંચો

ટેવ

ટેવ

1 min વાંચો

જીત

જીત

1 min વાંચો

પરિચય

પરિચય

1 min વાંચો

કર્મ

કર્મ

1 min વાંચો

અવાજ

અવાજ

1 min વાંચો

અવાજ

અવાજ

1 min વાંચો

Similar gujarati poem from Tragedy