STORYMIRROR

Prahladbhai Prajapati

Inspirational Others

3  

Prahladbhai Prajapati

Inspirational Others

વેળા વેળા ની છોયડી

વેળા વેળા ની છોયડી

1 min
27.6K


સરકતી ખળ ખળ વહેતી 

છાંયડી સરકતી પળ પળ ગણતી 

સમય સિયાસત હરદમ ઉજવતી 

વેળા વેળાની છાંયડી


ઘડીયાળી આવાસે ફરતી

કાળ કોઠે સમય સમયે ઉછળતી 

નીત સુરજ સવારીએ નીકળતી

વેળા વેળાની છાંયડી


શીતળતી પહેરેગિરિ જન જનની 

કથા વેળા વેળાની હર મુખે વદતી

રાજા રંક ની હિસ્ટ્રી સંગરતી

વેળા વેળાની છોયડી


વેર વસુલતી રણ પ્રદેશે 

બાગ બગીચે શાંતિના પહેરા ભરતી 

ઈજારો 'હાશ'નો બપોરી છાંયે મળતી 

વેળા વેળાની છાંયડી 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational