STORYMIRROR

ILABEN MISTRI

Fantasy

3  

ILABEN MISTRI

Fantasy

"વેગવંત ઈચ્છા"

"વેગવંત ઈચ્છા"

1 min
11.8K


ઈચ્છાઓને ક્યાં માપ-હોય છે,

એતો અનંત હોય છે.


જીવનની સાથે વધતી જાય છે,

એતો કરોળિયે ગુથેલ ઝાળું હોય છે.


જિંદગીના દિવસો પુરા થવા પહોંચી તોય,

એતો અવિરતે દોડતી ગાડી હોય છે.


પહોંચવાની પ્રખર ઈચ્છાઓમાં વેગ છે,

એટલે જિંદગી ડગુમગુ પણ હેમખેમ છે.


કેટલી બાંધી ? કાબુમાં રાખીઈચ્છાને,

છતાંય કાપવા લાંબો રસ્તો એ બેકાબુ હોય છે. 


ઈચ્છાઓનું શું ? એતો અમર હોય છે, 

સીધાં-સપાટ રોડ પર મૃત્યુ પછી પથરાયેલી હોય છે.


ઈચ્છાઓને ક્યાં અંત હોય છે,

એતો અનંત હોય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy