STORYMIRROR

Kaushik Dave

Drama Fantasy Inspirational

3  

Kaushik Dave

Drama Fantasy Inspirational

સાથ

સાથ

1 min
277

સાથ તારો ના મળે એ મને મંજૂર છે

ગલતફેમીનો શિકાર બને એ મંજૂર નથી,


આંખો દેખ્યો અહેવાલ કહે એ સાચો ના પણ હોય,

કહેનારાને માની લેવું એવો વિશ્વાસ મંજૂર નથી,


સારા સંબંધોમાં વિશ્વાસ જ મહત્વનો છે,

ગલતફેમીનો શિકાર બને એ મંજૂર નથી,


છો જુદા પડી જશું આપણે એ મને મંજૂર છે,

પણ તારૂં દિલ દુભાય એ મને મંજૂર નથી,


સાથ તારો ના મળે એ મને મંજૂર છે,

ગલતફેમીનો શિકાર બને એ મંજૂર નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Drama