STORYMIRROR

Vanaliya Chetankumar

Fantasy

3  

Vanaliya Chetankumar

Fantasy

વસંત રાણી

વસંત રાણી

1 min
261

કેસુડાની ફૂટી કળી

આવી વસંત રાણી,


ફાગણનું થયું સુંદર ફરમાન

આવી વસંત લઈને આગમન,


વન ઉપવનમાં બદલ્યો રસ્તો

આગમન થયું વાનનો જુસ્સો,


પાંખ ઊડીને આંખ ફરકી 

આવી ડાળી ફાગણની ખીલી,


ફૂલડાંની ફોરમ આવી જામી

આવ્યો ફાગણીયો વસંતોનો,


રંગોની રમઝટ જામી રેલાની

મોસમ આવી સુંદર મસ્તાની,


ઋતું રાજની આવી સવાર

સવાર છે સોનેરી મજાની,


માનવ તણું આ હૈયું જામ્યું

ભાઈ મોસમ આવી હરખની.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy