વાદળ
વાદળ
(૧)
કાળું ડિબાંગ
આમતેમ વરસે
તે વાદળ.
(ર)
માનવ હરખે,
વાદળ રડે
જો
અમૃતનીરે.
(૩)
વાદળને
વરસતાં આવડે,
જો
આવડે
માનવને વરસાવતાં.
(૪)
પર્યાવરણ
અસંતુલન,
માનવની
એક ભૂલ
ને થઈ જશે
હતું
એક વાદળ...
(૧)
કાળું ડિબાંગ
આમતેમ વરસે
તે વાદળ.
(ર)
માનવ હરખે,
વાદળ રડે
જો
અમૃતનીરે.
(૩)
વાદળને
વરસતાં આવડે,
જો
આવડે
માનવને વરસાવતાં.
(૪)
પર્યાવરણ
અસંતુલન,
માનવની
એક ભૂલ
ને થઈ જશે
હતું
એક વાદળ...