જયારે તારી યાદ આવે
જયારે તારી યાદ આવે
જયારે તારી યાદ આવે,
સંભળાય છે તારો પડઘો,
લાગણી તો છે ઘણી ભીતર,
તો શબ્દોનો વગર બોલે સંભળાય છે પડઘો,
રાત્રે ટિક ટિક ઘડિયાળમાં
સંભળાય છે તારો પડઘો,
એક અહેસાસ કરાવે છે,
આપણી મીઠી યાદનો પડઘો,
યાદ કરી તને મલકે છે,
મારુ મનન, ધડકન વધી જાય,
જયારે દિલની સંભળાય છે તારો પડઘો..
બસ હવે વિરહ ને વિરામ આપી,
મિલન કરી સંભળાવવા દે તારો પડઘો ..

