યાદ
યાદ

1 min

11.9K
ભીતરે આગ,
કાળજું કકળાવે,
તારી યાદમાં.
આંખોમાં પ્રેમ
અમૃત છટકાવું
યાદ મ્હોંરે.
કેસરી સાંજ,
પ્રેમની વનરાઈ,
યાદોનું વન.
ચોતરફ લૂ,
ગરમાળો ખીલતો,
યાદ વસંત.