STORYMIRROR

Naresh Chhansiya

Fantasy

3  

Naresh Chhansiya

Fantasy

અતિતની યાદ

અતિતની યાદ

1 min
366

તું અહીં ને હું ત્યાં

એવું ક્યારેય થતું હશે ?

લાગણીઓના તારથી શૂન્યવકાશમાં 

અતિતની યાદ આવતી હશે ?


પ્રભાતે જામેલા ઝાકળના બુંદ જેટલી

આછેરી યાદ આવતી હશે ?

કદી મળસ્કે આવેલા મધુર શામણાઓ

 હકીકત થતા જોયા હશે ?


Rate this content
Log in

More gujarati poem from Naresh Chhansiya

Similar gujarati poem from Fantasy