વાવેતર
વાવેતર
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
1 min
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
51
સંબંધોના લીલુડાં ખેતરમાં
લાગણીઓનું વાવેતર કરી લઈએ.
સંવેદનાનાં ખાતર પાણીથી,
લાગણીઓનાં છોડવા ઉછેરી લઈએ.
સ્વજનોના સહવાસમાં,
લાગણીઓનો પાક લણી લઈએ.
હવે એ લાગણીઓના મોલને
સૌ સાથે આસપાસમાં વહેંચી લઈએ.