STORYMIRROR

Kaushik Dave

Comedy Drama Others

3  

Kaushik Dave

Comedy Drama Others

વાત હવે વધે નહીં

વાત હવે વધે નહીં

1 min
165

૨૦૨૧ની જીવન સફર પણ કેવી હતી ?

વાયરસથી પરેશાન !


લોકડાઉન ને ઘરમાં બંધ


થોડી ખાટી મીઠી નોકજોક

હંસી મજાક પતિ અને પત્નીની


વાત વાતમાં વધી જાય

મીઠો ઝઘડો થઈ જાય !


હુંસાતુંસી તું કરે

વાત મારી માને નહીં !


કહે તું મને હવે !

તમે કરો છો માથાકૂટ


મારી વાતને ગંભીર ના લે

વધી જશે આપણી હુંસાતુંસી !


ચર્ચા કરતા ઝઘડો થયો

વાર્તાલાપ કેટલો વધતો ગયો !


બસ હવે તો થાકી ગયો

વાત હવે પૂરી કરો,


ચાલો આપણે હવે

સોશ્યલ ડિસ્ટન્સ રાખીએ !


Rate this content
Log in

Similar gujarati poem from Comedy