STORYMIRROR

Manishaben Jadav

Children

4  

Manishaben Jadav

Children

વાંસળી વાગી

વાંસળી વાગી

1 min
267

જંગલમાં વાંસળી વાગી

કાનુડાની વાંસળી વાગી

પ્રાણીઓમાં ભાગદોડ મચી

સાંભળવા વાંસળી ભાગદોડ મચી


હાથીભાઈ જીદે રે ચડ્યા

મારે તો વાંસળી લેવી

મને ગમે વાંસળી નાની

કાનુડાની વાંસળી વાગી


મોરભાઈએ વાસળી સાંભળી

એની ધુનમાં રમઝટ જામી

મોરભાઈ તાલે ઝૂમી

કાનુડાની વાંસળી વાગી


ચકીબેને વાંસળી સાંભળી

ચીં ચીં કરતી નાચી

જંગલમાં ધૂન મચી

કાનુડાની વાંસળી વાગી


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Children