Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Drama Tragedy

3  

Bhavna Bhatt

Drama Tragedy

વાંઢો

વાંઢો

1 min
506




વાંઢો કહે તમે સમજો એટલું સરળ જીવન નથી,

ક્યાંયથી મળે એક જીવનસાથી એ શક્ય નથી.


ખ્વાબોથી દૂર છે આ જીંદગી વાંઢો કહે,

વાતોથી દૂર છે આ જીંદગી વાંઢો કહે.


બધા પોતાનામાં મસ્ત છે વાંઢો કહે,

કોઈના સમઝે અમારૂ દર્દ વાંઢો કહે.


મારા પરણેલા દોસ્તોને રાખજો હેમખેમ,

નજર ના લાગે, વાઢાંથી ભાભીને રાખજો હેમખેમ.


વાંઢો છું આમ જ જીવન જીવી જાઉં છું,

રોજ નિસાસા મણના મૂકતો જાઉં છું.


લગ્ન જ કિસ્મતમાં નથી આમાંજ વાઢો રહ્યો છું,

વાઢાંની વેદના પરણેલાને ક્યાં સમજાવી શક્યો છું...


Rate this content
Log in

Similar gujarati poem from Drama