STORYMIRROR

Meena Mangarolia

Drama

3  

Meena Mangarolia

Drama

વાલમ ની વાટ

વાલમ ની વાટ

1 min
14.7K


ઉંઘતી વનરાઈને મેં

ઢંઢોળી પગની ઠેસ થી.....

મેં પૂછ્યું ક્યાં છે મારા

વાલમ ની વાટ.....??


વાલમની વાટે છે કાંટાળી વાડ....

નથી ગુલાબ કેરી સેજ,


લીલી નાઘેર માં તું પોઢી રહે વનરાઈ....

એ કાંટાળી વાડ મને પ્યારી છે. ...

કેમકે મારા વાલમજી ની એ વાટ


કાંટાળી વાડ જ મારી ગુલાબ કેરી સેજ.......


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama