ઉષ્માભર્યું આલિંગન
ઉષ્માભર્યું આલિંગન
તોડીને દુનિયાના બંધનો
સમાવી મને તારી બાંહોમાં,
મારી અનોખી પ્રિતને
સમાવી લે તારી રગેરગમાં,
શિયાળાની આ કાતિલ ઠંડીમાં,
આપી દે એક ઉષ્માભર્યું આલિંગન,
ખોલીને દિલના દ્વાર,
પહેરાવી દે મને તારાં ગળાનો હાર.
તોડીને દુનિયાના બંધનો
સમાવી મને તારી બાંહોમાં,
મારી અનોખી પ્રિતને
સમાવી લે તારી રગેરગમાં,
શિયાળાની આ કાતિલ ઠંડીમાં,
આપી દે એક ઉષ્માભર્યું આલિંગન,
ખોલીને દિલના દ્વાર,
પહેરાવી દે મને તારાં ગળાનો હાર.