Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sujal Patel

Inspirational Others

4  

Sujal Patel

Inspirational Others

છે જરૂરી !

છે જરૂરી !

1 min
62


સંબંધ હોય કે બિઝનેસ, તેને જાળવી રાખવાં,

દિલથી સાચવી રાખવાં, પ્રામાણિકતા છે જરૂરી !


સંબંધો મજબૂત બનાવવા, એકમેકને સાથે રહેવા,

વિશ્વાસને ટકાવી રાખવા, પારદર્શિતા છે જરૂરી !


લાગણી વહેતી મૂકવાં, બીજાને વાત સમજાવવા,

ખુદને સાબિત કરવા, સીધી વાત કરવી છે જરૂરી !


અમૂલ્ય સંબંધો જાળવવા, મનને કાબૂમાં રાખવા,

લાલચથી દૂર રહેવા, મૂલ્યનિષ્ઠા રાખવી છે જરૂરી !


સંબંધમાં પ્રામાણિકતા રાખવાં, પારદર્શિતા જાળવવા

સીધી વાત કરવા, ખુદ પર વિશ્વાસ રાખવો છે જરૂરી !


કોઈની વાતને સમજવાં, સંબંધોને મજબૂત બનાવવા,

સાચી રીતે ચાલવા, અન્યનો વિશ્વાસ કરવો છે જરૂરી !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational