ઉકરડો
ઉકરડો


જ્યાંં જૂઓ ત્યાંં ઉકરડાનાં ઢગ
માનવ તું તો છે કેવો ઠગ
ઈશ્વરે બનાવી આ સૃષ્ટિ સારી
પણ માનવતા સામે એ હારી
ગંદકીના થર ચોતરફ ફેલાયાં
પ્લાસ્ટિક ને કચરા છે રેલાયાં
થોભી જા ઓ માનવ......
ચેતી જા ઓ માનવ.......
તારામાં પણ છે ઈશ્વરનો અંશ
ના બન તું દાનવ.