STORYMIRROR

Rita Patel

Tragedy

2  

Rita Patel

Tragedy

તું

તું

1 min
98


તું મારી સવાર છું, તું જ મારી પ્રાર્થના,

 તું મારી હર ક્ષણ, તું જ મારી સાંસ,

તું મારી પહેલી ઈચ્છા, તું જ મારી છેલ્લી,


તું મારી સાંજ, તું જ મારુ સ્વપ્ન 

હું તારી,

પણ

હું જ તારી કંઈ નહી.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy