ઠોકર
ઠોકર
સાલ્લું...
પાછળ તરફ જોઈને
અાગળ ચાલવાથી
ઠોકર વાગે છે!
કાશ! હું
ભૂતકાળને
ભૂલી શકું...!
સાલ્લું...
પાછળ તરફ જોઈને
અાગળ ચાલવાથી
ઠોકર વાગે છે!
કાશ! હું
ભૂતકાળને
ભૂલી શકું...!