તસ્વીર
તસ્વીર
વરસાદનાં છાંટામાં
દેખાઈ તારી તસ્વીર..
મારી બે આંખો ને
પલકારાં માં કંઈક
કહેતી હતી...
હું જોઈ જોઈને
સતત વિચાર
કરતી હતી...
કે તારી એ
સ્નેહાળ આંખો શું
કહેતી હતી......?
વરસાદનાં છાંટામાં
દેખાઈ તારી તસ્વીર..
મારી બે આંખો ને
પલકારાં માં કંઈક
કહેતી હતી...
હું જોઈ જોઈને
સતત વિચાર
કરતી હતી...
કે તારી એ
સ્નેહાળ આંખો શું
કહેતી હતી......?