STORYMIRROR

Sejal Ahir

Romance Others

3  

Sejal Ahir

Romance Others

તરસ

તરસ

1 min
244

તરસ ગઈ આંખો પ્રેમનું વહેણ વરસાવ,

શબ્દોની નથી વરસાવતી હેલીઝૂલકી નજર બહાર લાવ,


ટીપે વરસતાં અશ્રુભીની પાંપણને પ્રેમથી ઉભરી આવ,

ઠંડી કે ગરમી મહેલિયો વરસે પ્રેમનો અનરાધાર ક્યારેક રંક તો જમાવ,


હકનો માલિક છે મારી જિંદગીનો ભાગીદાર થઈને બતાવ,

કહે દિલ તરબળી ઊઠે ભાવેશ આંખના પલકારે સેજલ નામ વહાવી આપ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance