ત્રિપદી
ત્રિપદી

1 min

363
પ્રિયે, હિંમતવાન થા, કઠોર થા, સ્વાભિમાની થા,
ને સાથ આપવા તૈયાર થા, જો હોઈશ તું સંગ!
તો દેવ હશે કે દાનવ છેડીશ કોઈની સામે પણ જંગ.