STORYMIRROR

Krishna Mahida

Fantasy

3  

Krishna Mahida

Fantasy

ત્રેવડ કલમની

ત્રેવડ કલમની

1 min
148

ત્રેવડ કલમની આકાશમાં લખવાની છે,

પણ શ્યાહી વાદળ થઈ વરસવાની છે,


આ પ્રેમનું ગુરુત્વાકર્ષણ છે ધરતીનું

તાલાવેલી શબ્દોને ઊગી નીકળવાની છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy