તને યાદ કરું છું
તને યાદ કરું છું

મંઝિલ સુધી પહોંચવા પ્રચંડ પરીક્ષણ કરું છું.
ડગલે પગલે ચાલતો હોવું પણ તને યાદ કરું છું.
હમેશાં તું મારી સાથે હોય...
બસ એવી કલ્પના કરુ છું.
મંઝિલ સુધી પહોંચવા પ્રચંડ પરીક્ષણ કરું છું.
ડગલે પગલે ચાલતો હોવું પણ તને યાદ કરું છું.
હમેશાં તું મારી સાથે હોય...
બસ એવી કલ્પના કરુ છું.