સંઘર્ષ એજ જીવન
સંઘર્ષ એજ જીવન
કીડીથી શીખો સખત મહેનત,
બગલાથી શીખો નવી તરકીબ,
કરોળિયાથી શીખો નવી કારીગરી,
આપણા વિકાસ માટે અંતિમ
સમય સુધી સંઘર્ષ કરો,
સંઘર્ષ એજ જીવન છે.
જીવનમાં કોઈ દિવસ
ખરાબ હોતો નથી,
સારા દિવસોમાં ખુશીઓ આવે છે,
ખરાબ દિવસોમાં અનુભવ આવે છે,
સફળ જીવનમાં આ બંને
દિવસોનું મૂલ્ય સરખું છે.