સુંદર
સુંદર


તમારી વાણી જ નહીં, તમારું વર્તન પણ સુંદર હોય,
તમારું ચિત્ર જ નહીં, તમારું ચરિત્ર પણ સુંદર હોય,
તમારું ભવન જ નહીં, તમારી ભાવના પણ સુંદર હોય,
તમારું સાધન જ નહીં, તમારી સાધના પણ સુંદર હોય,
તમારી દ્રષ્ટિ જ નહીં, તમારી દ્રષ્ટિકોણનો સુંદર હોય,
તમારા વિચાર જ નહીં, તમારા વ્યવહાર પણ સુંદર હોય,
તમારું મન જ નહીં, તમારી માનસિકતા પણ સુંદર હોય.