યાદ તારી આવે
યાદ તારી આવે


વર્ષે વરસાદ ને યાદ તારી આવે,
દિલના કોઈ ખૂણામાં તસવીર તારી આવે,
મોરના ટહુકે યાદ તારી આવે,
કાનમાં તારા અવાજના ભણકારા ફરી આવે,
કાળા દિમાગ વાદળા દેખી યાદ તારી આવે,
તારી કાળી જુલ્ફો મારા તને ભીંજવા આવે,
આકાશે રચાય મેઘધનુષ ને યાદ તારી આવે,
તારી નમણી આંખો મારા આંખોને તરસાવા આવે.