આવ કરીએ સંકલ્પ પૂરા
આવ કરીએ સંકલ્પ પૂરા
આવ કરીએ સંકલ્પ પૂરા
થાય જિંદગીમાં પરિવર્તન પૂરા,
છોડી જુના હઠીલા દાવપેચ
આવ કરીએ સંકલ્પ પૂરા,
છોડી બધી મનની ગૂંચવણ
આવ કરીએ સંકલ્પ પૂરા,
છોડી મનની ખોટી માન્યતાઓને
આવ કરીએ સંકલ્પ પૂરા,
તોડી સઘળી અડગ બાધાઓને
આવ કરીએ સંકલ્પ પૂરા,
ખોટી લોકોની અફવાઓ ફગાવી
આવ કરીએ સંકલ્પ પૂરા,
ખોલી સફળતાનાં નવા દરવાજા
આવ કરીએ સંકલ્પ પૂરા.