મંઝિલ
મંઝિલ

ઓ પંખી આમ બેસીને આકાશ તરફ જોવાથી મંઝિલ નહીં મળે.
મંઝિલ મેળવવા માટે આંખો ખોલી ખૂલ્લા આકાશમાં ઉડાન ભરવી પડશે.
સાગરની લહેરોને તો શોખ છે શોર મચાવવાની,
પરંતુ મંઝિલ તેને જ મળે છે જે નાની આંખોથી મોટા તોફાન જોવે છે.