તને સમજાયું હોત
તને સમજાયું હોત


ઢળેલા નયનો જોઈ તને સમજાયું હોત,
પણ પ્રેમની ભાષા તને ક્યાં આવડે છે!
ભીના પાલવ જોઈ તને સમજાયું હોત,
પણ અશ્રુની ભાષા તને ક્યાં આવડે છે!
ઢળેલા નયનો જોઈ તને સમજાયું હોત,
પણ પ્રેમની ભાષા તને ક્યાં આવડે છે!
ભીના પાલવ જોઈ તને સમજાયું હોત,
પણ અશ્રુની ભાષા તને ક્યાં આવડે છે!