STORYMIRROR

Parag Pandya

Romance

4  

Parag Pandya

Romance

તને કેમ કહું ?

તને કેમ કહું ?

1 min
346

તુ ના મળી તો મારા પ્રણયનું કાલ્પનિક,

આયુષ્ય નિર્વિકાર રહ્યું, તને કેમ કહું ?


સંઘર્ષ યથાવત છે, જો તું મળી જાત,

તો એ શૂન્ય થાત એટલે, તને કેમ કહું ?


માંગી છે તસવીર કેમકે જોવી છે નજીકથી,

એ ધૂસર આંખો, તને કેમ કહું ?


આ અધરોને આદત છે છલાંગ મારવાની,

તું પ્રતિક્રિયા આપ, તને કેમ કહું ?


મારી આંગળીઓને તારા કેશમાં ફરવાની,

અભિલાષા છે તો, તને કેમ કહું ?


Rate this content
Log in

Similar gujarati poem from Romance