STORYMIRROR

Desai Kd

Drama

3  

Desai Kd

Drama

તમને મને ને અન્યને

તમને મને ને અન્યને

1 min
176

રસ્તો કશે લઈ જાય છે તમને, મને ને અન્યને

એના વળાંકો ગૂંચવે તમને, મને ને અન્યને


દેખાવ છો રસ્તે તો તમને ઓળખી શકતો નથી

માસ્ક ભલા છૂપાવી તમને, મને ને અન્યને.


Rate this content
Log in

Similar gujarati poem from Drama