STORYMIRROR

Desai Kd

Romance Others

4.5  

Desai Kd

Romance Others

મુક્તક - વ્યથા

મુક્તક - વ્યથા

1 min
83


કદી મળશો, જણાવા દુઃખભરી મારી વ્યથા તમને

હશે સામાન્ય પણ ગમશે એ સાંભળવી વ્યથા તમને


જરા છે દુઃખ, જરા છે સુખ, કથાના મૂળ પાયામાં

 કરો સરખામણી તો લાગશે ખુદની વ્યથા તમને.


Rate this content
Log in

Similar gujarati poem from Romance