The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW
The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW

Desai Kd

Drama

1.0  

Desai Kd

Drama

ફોટોમાં

ફોટોમાં

1 min
161

આખા ક્લાસના એ ફોટામાં હું નથી,

હા, છે મને અફસોસ 

પણ

દરવખતે એ જોશે એ ફોટાને

ત્યારે,

એ મારી,

મારા ચહેરાની,

મારી જોડેની યાદોની

કલ્પનાનો ફોટો પાડશે.

પણ શું,

એ ફોટામાં હું એને મળીશ?

અને 

ફોટામાં જો હું હોત

તો શું

એ ફોટામાં મને જોઈ ભૂલી જ જતે?

કે પછી મારે

ફરી એના ફોટા જોવાની રાહ જોવી પડતે?

Rate this content
Log in

Similar gujarati poem from Drama