Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rohit Prajapati

Drama

3  

Rohit Prajapati

Drama

તારો સાથ

તારો સાથ

1 min
383


રોમ રોમ મારું તારો સાથ માંગે છે,

લાગણી વહેવાને તારો આધાર માંગે છે.


સેવ્યું હતું એક સ્વપ્ન પૂર્ણ બનવાનું,

એ પૂર્ણ થવાને તારો સથવાર માંગે છે.


શબ્દો બધા મુંઝાય છે મારી ભીતર,

વ્યક્ત થવાને એ તારો એહસાસ માંગે છે.


થીજી ગયું છે આંસુ પાંપણે આવીને,

વહેવા માટે એ તારારૂપી પતવાર માંગે છે.


લાંબી મંઝિલ કાપવાની બાકી છે હજી,

હમસફર બનવાને જિંદગી તારો હાથ માંગે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama