STORYMIRROR

Megha Acharya

Drama

2  

Megha Acharya

Drama

તારી યાદ

તારી યાદ

1 min
184

બસ આમ ને આમ કઈક આમ થઈ જાય છે,

સ્મિત રેલાઈ જાય છે ચહેરા પર,

યાદ તારુ નામ આવી જાય છે..


મહેકાવી જાય છે એકલતાની હર એક ક્ષણ ને,

નથી તારી હાજરી,

પણ તારી યાદ આવું કંઇક કામ કરી જાય છે...


Rate this content
Log in

Similar gujarati poem from Drama