Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Romance Fantasy

3  

Meenaz Vasaya. "મૌસમી"

Romance Fantasy

તારી ચાહત એ જ મારી પૂંજી

તારી ચાહત એ જ મારી પૂંજી

1 min
176


તારા હૈયામાં મારા કાજે પ્રેમ છે વસેલો,

બસ હવે ક્યાં જોઈએ છે રહેવા માટે મને મહેલો,


તને ચાહવું એજ મારી છે કિંમતી મૂડી,

બસ તારી અસીમ ચાહત છે મારી પૂંજી,


તારા થકી જ મળ્યો છે મારા જીવનને આકાર,

તારા થકી જ મારા બધા સપનાઓ થયા છે સાકાર,


સૂકો રોટલો પણ તારા સંગે બત્રીસ પકવાન,

જાણે તું ઈશ્વર તરફથી મળેલ અદ્ભુત વરદાન,


ટળી જાય બધા દુઃખો અને મુશ્કેલી તારા સંગાથમાં,

આ તકલીફ પણ ડરીને ભાગે જ્યારે તારો હાથ હોય મારા હાથમાં,


કાંટાભરી ડગર પણ બને તારા સંગે ફૂલોનું નગર,

સૂના દિલના આકાશે રચાય મેઘધનુષ્ય જો પડે એના પર તારી નજર.


Rate this content
Log in

Similar gujarati poem from Romance