STORYMIRROR

Bindya Jani

Abstract Romance Tragedy

3  

Bindya Jani

Abstract Romance Tragedy

તાળું

તાળું

1 min
212

તારા ન બોલાયેલા 

શબ્દોને પણ 

હું સાંભળી લઉં છું,

કારણ હું જાણું છું,


તે મારા માટેની 

અવ્યક્ત લાગણીને

તારા દિલના ખૂણે 

તાળું દઈને 

સંઘરી રાખી છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract