STORYMIRROR

Vishvesh Jhala (ઉમંગ)

Romance

3  

Vishvesh Jhala (ઉમંગ)

Romance

તાલાવેલી

તાલાવેલી

1 min
273

તાલાવેલી હવે ફરી જાગી છે,

મેં તને તારાથી જ માંગી છે,


નિરાશ ના કર હવે મને કે,

આશા મેં તારી જ રાખી છે,


તારાં જવાથી ચેન નહીં કે,

બેચેની મેં દિલમાં રાખી છે,


સવાલ ના પૂછ કોઈ તું હવે,

મેં જવાબમાં તને રાખી છે,


કરશું વિચાર મિલન તણો કે,

રાતમાં તારી જગ્યા રાખી છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance