સ્વર્ગ
સ્વર્ગ
પહેલા કાશ્મીર,
ફિલ્મોમાં દેખાતું,
એમાં જ મન માનતું,
સંતોષ પણ થાતું,
હવેની ફિલ્મોમાં,
વિદેશ બહુ દેખાડાય,
પણ તે ક્યાંનું છે
તે ન સમજાય,
લોકો એમાં મૂંઝાય,
જો જોવું સ્વર્ગ હોય,
તો લોકો કાશ્મીર જાય,
આનંદ પણ અનેરો થાય,
જીવતે જીવ સ્વર્ગે દેખાય.
