STORYMIRROR

Shaurya Parmar

Action

3  

Shaurya Parmar

Action

સ્વજન.

સ્વજન.

1 min
13.5K


હોય નહીં જ્યારે,ખાસ સ્વજન,

આખુંય જગત લાગે મને નિર્જન,


થોડા યાદ કરીને,થોડા રડી લઈએ,

હલકું થાય હૈયાનું બમણું વજન ,


વિચારશૂન્ય થાય જીવન અહીં,

હોય એ ગીત,સંગીત કે ભજન,


લાગણીઓ કેટલી દોટ મૂકે અહીં,

માપ ક્યાં?અડધો,પોણો કે ડજન


આ નયન તને જોતા રેહતા ને,

હું લખ્યા કરું જે કહે મુજમન,




Rate this content
Log in

Similar gujarati poem from Action